1. Who (કોણ )
Explanation: "Who"નો ઉપયોગ વ્યક્તિઓ (કર્તા) વિશે પૂછવા માટે થાય છે.
Examples:
- Who is your friend?
- તમારો મિત્ર કોણ છે?
Who is the Chief Minister of Gujarat?
ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે?
Who is the oldest person in your family?
તારા પરિવારનો સૌથી મોટો માણસ કોણ છે?
2. What (શું )
Explanation: "What"નો ઉપયોગ વસ્તુઓ, કાર્યો કે માહિતી વિશે પૂછવા માટે થાય છે.
Examples:
What do you like to eat?
તને ભોજનમાં શું પસંદ છે?
What is your name?
તમારુ નામ શુ છે?
What game do you enjoy?
તમે કઈ રમતનો આનંદ માણો છો?
3. Where (ક્યાં)
Explanation: "Where"નો ઉપયોગ સ્થાન અંગે પૂછવા માટે થાય છે.
Examples:
Where is your school?
તારી શાળા ક્યાં છે?
Where do you live?
તમે ક્યાં રહો છો?
Where are you going?
તમે ક્યાં જઈ રહ્યા છો?
4. When (ક્યારે)
Explanation: "When"નો ઉપયોગ સમય વિશે પૂછવા માટે થાય છે..
Examples:
When do you go to school?
તમે ક્યારે શાળાએ જાઓ છે?
When does Diwali come?
દિવાળી ક્યારે આવે છે?
When shall we meet?
આપણે ક્યારે મળીશુ?
5. Whom (કોને)
Explanation: આ પ્રશ્નસૂચક સર્વનામ કર્મ વિભક્તિ સૂચવે છે. જે વ્યક્તિના સંદર્ભમા વપરાય છે.
Examples:
Whom are you meeting?
તમે કોને મળો છો?
Whom did you write the bulletin for?
તમે કોના માટે બુલેટીન લખ્યુ હતુ?
Whom do you need to talk to?
તમારે કોની સાથે વાત કરવાની જરુર છે?
6. Why (શા માટે)
Explanation: "Why"નો ઉપયોગ કારણ પૂછવા માટે થાય છે.
Examples:
Why were you crying?
તુ શા માટે રડે છે?
Why don't you want to go to school?
તુ શા માટે શાળા જવા ઈચ્છતો નથી?
Why do you like this game?
તમને આ રમત શા માટે ગમે છે?
7. How (કેવુ / કેવી રીતે)
Explanation: "How"નો ઉપયોગ પ્રક્રિયા કે રીતે કંઈક કરવામાં આવે છે તે અંગે પૂછવા માટે થાય છે.
Examples:
How did you make this card?
તમે આ કાર્ડ કેવી રીતે બનાવ્યુ?
How do you prepare for exams?
તમે પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરો છો?
How did you create this painting?
તમે આ પેઇન્ટિંગ કેવી રીતે બનાવ્યું?
8. How much (કેટલુ / કેટલી)
Explanation: "How much"નો ઉપયોગ માત્રા અથવા કિંમત વિશે પૂછવા માટે થાય છે.ગણી ના શકાય તેવી વસ્તુ માટે પ્રશ્ન પુછવા.
Examples:
How much does this book cost?
આ પુસ્તકની કિંમત કેટલી છે?
How much money do you need?
તમારે કેટલા પૈસાની જરૂર છે?
How much will these fresh fruits cost?
આ તાજા ફળોની કિંમત કેટલી હશે?
9. How many (કેટલી /કેટલા )
Explanation: "How many"નો ઉપયોગ સંખ્યાની વાત કરવા માટે થાય છે. ગણી શકાય તેવી વસ્તુ માટે પ્રશ્ન પુછવા.
Examples:
How many sisters do you have?
તમને કેટલી બહેનો છે?
How many books have you read?
તમે કેટલા પુસ્તકો વાંચ્યા છે?
How many students are there in the school? શાળામાં કેટલા વિદ્યાર્થીઓ છે?
10. How long (કેટલા સમયથી)
Explanation: "How long"નો ઉપયોગ સમયના માપ(ગાળા)ના સંદર્ભમા પ્રશ્ન પૂછવા માટે થાય છે.
Examples:
How long do you stay at school?
તમે શાળામાં કેટલો સમય રહો છો?
How long will this trip take?
આ પ્રવાસ કેટલો સમય લેશે?
How long will you be here?
તમે ક્યાં સુધી અહીં રહેશો?
11. How often (કેટલી વાર)
Explanation:"How often"નો ઉપયોગ કોઈ કાર્ય કેટલી વાર થયુ તે પુછવા માટે થાય છે.
Examples:
How often do you play games?
તમે કેટલી વાર રમતો રમો છો?
How often do you go to the movies?
તમે કેટલી વાર ફિલ્મોમાં જાઓ છો?
How often do you read this book?
તમે આ પુસ્તક કેટલી વાર વાંચો છો?